વેઇટ લોસ માટે દિવસમાં કેટલું પાણી પીવું જોઇએ



આરોગ્ય માટે પાણી ખૂબ જ જરૂરી છે.



રોજ દિવસમાં 3 લિટર પાણી પીવું જોઇએ



ઓછામાં ઓછું 2 લિટર પાણી પીવું જરૂરી



તેનાથી શરીરનું મેટાબોલિઝમ જળવાઈ રહે છે



પાણી પીવાથી ભૂખ પણ કાબૂમાં રહે છે.



વધુ પાણી પીવાથી સ્કિન ગ્લોઇંગ બને છે



વજન પ્રમાણે પાણી પીવાનું સૂત્ર જાણો



પહેલા તમારું વજન માપો. વજન માપ્યા પછી,



તેને 30 વડે વિભાજીત કરો. જે નંબર આવશે



તે તમારા પીવાના પાણીની ગણતરી છે.



ઉદાહરણ તરીકે, જો તમારું વજન 60 કિલો છે.



60 ને 30 વડે ભાગવાથી 2 મળે છે.



આનો અર્થ એ છે કે રોજ 2 લિટર પાણી પીવું જોઈએ.