શિયાળામાં બાળકોને શરદી-ઉધરસ થવી સામાન્ય વાત છે

Published by: gujarati.abplive.com

ઠંડુ વાતાવરણ બાળકોની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે

તેનાથી બાળકોને ચેપ જેવા રોગનો સામનો કરવો પડે છે

બાળકોના આહારમાં વિટામિન Cનું પ્રમાણ વધારવું જોઈએ

બાળકોએ ચોક્કસપણે વિટામિન Cથી ભરપૂર ખોરાક લેવો જોઈએ

વિટામિન C બાળકોના રોગપ્રતિકારક કોષોને સક્રિય રાખે છે

સંતરા, મોસંબી, આમળા, કીવી, લીંબુમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે

તેમજ બાળકો માટે વિટામિન D પણ ખૂબ જ જરૂરી છે

બાળકોના હાડકાં મજબૂત રાખવા માટે દરરોજ થોડો સમય તડકામાં રમવા દો

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.