ઘરમાંથી કીડીઓ દૂર કરવા 4 ઘરગથ્થુ ઉપાયો તરત જ અજમાવો!

Published by: gujarati.abplive.com
Image Source: pexels

ચોમાસામાં ઘરમાં કીડીઓની અતિશય સમસ્યા વધતી હોય છે.

Image Source: pexels

રસોડામાં રાખેલો ખોરાક કીડીઓ બગાડે તે પહેલાં રોકો.

Image Source: pexels

કીડીઓને લીંબુના રસની ગંધ જરાય ગમતી નથી હોતી.

Image Source: pexels

પાણીમાં સફેદ સરકો ભેળવીને છાંટવાથી કીડી ભાગી જશે.

Image Source: pexels

ઘરમાં ખૂણાઓ પર મીઠું રાખવાથી કીડીઓ દૂર રહે છે.

Image Source: pexels

રસ્તા પર હળદર અને મરચું મૂકવાથી કીડીઓ દૂર રહે છે.

Image Source: pexels

કીડીઓને સમયસર રોકવી ખૂબ જ જરૂરી બની જાય છે.

Image Source: pexels

આ સરળ ઉપાયોથી ઘરમાંથી કીડીઓ કાયમ દૂર ભાગી જશે.

Image Source: pexels

ઘરમાં કીડીઓનો ઉપદ્રવ અટકાવવા આ ઉપાયો કરો.

Image Source: pexels