ખાવા-પીવાની ચીજોના કારણે રસોડામાં ઘણી વખત કીડા આવે છે



રસોડામાંથી આ કીડાને ભગાવવા ખૂબ જરૂરી છે



આવો જાણીએ રસોડામાંથી કીડા કેવી રીતે ભગાડશો



લીમડાના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે



કીડા ભગાવવા માટે તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો



કોફી પાવડરથી કીડા ભાગશે



એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરો



પાણીમાં એપલ સાઇડર વિનેગર મેળવીને કિચનમાં સ્પ્રે કરો



બેકિંગ સોડામાં ડુંગળી નાંખીને કીડા વાળી જગ્યા પર છાંટો



તજને પાણીમાં મેળવીને સ્પ્રે કરો



Thanks for Reading. UP NEXT

બ્લડ શુગર ઘટાડવા દરરોજ કેટલું પાણી પીવું જોઈએ

View next story