ઉનાળામાં બજારમાં આકર્ષક રંગોની કેરીઓ જોવા મળે છે.



કેરી કુદરતી રીતે પાકી છે કે રસાયણથી, તે ઓળખવું હવે સરળ છે.



જો કેરી બહારથી ખૂબ જ તેજસ્વી પીળી અને અંદરથી સખત હોય તો ચેતજો.



કુદરતી કેરીનો રંગ હંમેશા થોડો અસમાન જોવા મળે છે.



કુદરતી પાકેલી કેરીની સુગંધ મીઠી અને તાજી હોય છે.



રસાયણોથી પકવેલી કેરીમાં સુગંધ હોતી નથી અથવા તીખી વાસ આવે છે.



આવી કેરીનો સ્વાદ પણ ખરાબ અથવા ઓછી મીઠાશવાળો હોઈ શકે છે.



સ્પર્શ કરવાથી જો કેરી અતિશય નરમ કે કઠણ લાગે તો તે કેમિકલવાળી હોઈ શકે છે.



કુદરતી રીતે પાકેલી કેરી હંમેશા થોડી નરમ હોય છે.



આ સરળ ટીપ્સથી તમે સાચી કેરીની પસંદગી કરી શકશો.