પાણી પીવાથી ચયાપચય અને ઉર્જા વધે છે

Published by: gujarati.abplive.com

નિયમિત કસરત કરવાથી મૂડમાં સુધારો થાય છે

દરરોજ 7થી 8 કલાક સૂવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

ફળો અને શાકભાજી ખાવાથી ક્રોનિક રોગોનું જોખમ ઓછું થાય છે

લંચ અને ડિનર કરવના પહેલા હાથ ધોવાથી ચેપ ફેલાતા અટકે છે

વધુ પડતો સમય બેસી રહેવાથી હૃદય રોગનું જોખમ વધે છે

તણાવ પાચનને અસર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે

વિટામિન D હાડકાના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખે છે

હાસ્ય તણાવના હોર્મોન્સ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે

વધુ પડતી ખાંડનું સેવન ડાયાબિટીસ અને સ્થૂળતામાં વધારો કરે છે

માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે.

ફાઇબરયુક્ત ખોરાક પાચન અને હૃદયના સ્વાસ્થ્યમાં મદદ કરે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.