માતા-પિતા આપણા જીવનની અમૂલ્ય ભેટ છે

Published by: gujarati.abplive.com

તેમનો આદર કરવો આપણો ધર્મ છે

રોજ થોડી વાતચીત તેમને ખુશ રાખે છે

તેમના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી હોય છે

માતા-પિતાને સમય આપવો એ સૌથી મોટો પ્રેમ છે

તેમના અનુભવમાંથી આપણે જીવન શીખીએ છીએ

માતા-પિતાને સન્માન આપવો જોઈએ

તેમને ક્યારેય પણ એકાંતમાં છોડવા નહીં

નાની વાતો પણ તેમને મોટી ખુશી આપે છે

માતા-પિતાની સેવા એ જ સાચી સંપત્તિ હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com