માનવ શરીરમાં 206 હાડકાં હોય છે

Published by: gujarati.abplive.com

મગજ શરીરની ઉર્જાના 20 ટકા ઉપયોગ કરે છે

હૃદય દિવસમાં આશરે1 લાખ વખત ધબકે છે

માનવ શરીરમાં 60% પાણી હોય છે

હિમોગ્લોબિનને કારણે લોહી લાલ રંગનુ હોય છે

નાનું આંતરડા મોટા આંતરડા કરતાં લાંબા હોય છે

વાઈટ બ્લડ સેલ્સ ચેપ સામે લડે છે

પગના અંગૂઠા કરતાં આંગળીઓ પર નખ ઝડપથી વધે છે

રસીકરણ રોગપ્રતિકારક શક્તિ બનાવવામાં મદદ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.