ત્વચાની આ સમસ્યાથી પરેશાન છો તો જાણો 10 કારણો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરીરમાં ખંજવાળ આવવાના આ છે 10 મુખ્ય કારણો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શુષ્ક ત્વચાના કારણે શરીરમાં ખંજવાળ થઈ શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એલર્જીક પ્રતિક્રિયા ઇચિંગનું સામાન્ય કારણ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ઝિમા ત્વચામાં ખંજવાળ અને બળતરા લાવી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફંગલ ઇન્ફેક્શનથી સતત ખંજવાળ થઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ પરસેવાથી ત્વચામાં ઇરિટેશન વધે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જંતુના કરડવાથી ખંજવાળ શરૂ થઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેટલીક દવાઓની આડઅસરથી ઇચિંગ થાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બીમાર લિવર, કિડની ખંજવાળનું કારણ બને

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તણાવ અને ચિંતા પણ ખંજવાળ વધારી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લડમાં કોઇ ખરાબી પણ જવાબદાર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખંજવાળ સ્કિન કેન્સરનું પણ લક્ષણ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ત્વચાના ચેપથી વારંવાર ઇચિંગ થઈ શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ