બાળક અન્ડરવેઇટ છે ,તો આ 5 ફૂડ ખવડાવો

બાળકનું વજન વધારવા કેળા આપો

કેળાનું શેઇક કે સ્મૂધી બનાવીને આપી શકો

અખરોટ પણ હાઇટ વેઇટ વધારે છે

મગફળીના તેલમાં કૂકિંગ કરો

પનીરમાં પ્રોટીન ભરપૂર હોય છે

પનીરથી વેઇટ અને હાઇટ વધે છે

Published by: gujarati.abplive.com

રોટલી શાક, દાળ ભાત રોજ આપો

બાળકની ડાયટમાં ઘીને અચૂક ઉમેરો

Published by: gujarati.abplive.com