શિયાળામાં આપણા શરીરને ગરમ રાખવા અને બીમારીથી બચાવવા માટે કુદરતી ઉપાય અસરકારક છે

સૌથી સરળ અને અસરકારક ઉપાયોમાં એક ઉકાળો પીવો જોઈયે

ઠંડી અને બદલતાં હવામાન શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે

આનાથી શરદી, ખાંસી, ફ્લૂ અને થાકનું જોખમ વધે છે

હાડકાં અને સ્નાયુમાં દુખાવો થાય છે

આ ઉકાળો શરીરને અંદરથી ગરમ રાખવા ઉપરાંત, રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે

તુલસી, આદુ અને એલચીનો ઉકાળો

તુલસી અને ગળાનો ઉકાળો

હળદર, લવિંગ, કાળા મરીનો ઉકાળો

લેમન ગ્રાસનો ઉકાળો

તજ-લવિંગનો ઉકાળો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો