ઘણા વિસ્તારોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે

Published by: gujarati.abplive.com

સાથે હવાની ક્વોલિટી જોખમી સ્તરે પહોંચી રહી છે

આવી સ્થિતિમાં ઘરની અંદરની હવામાં શુદ્ધતા લાવવા માટે એર પ્યુરિફાઈંગ પ્લાન્ટ્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે

સ્પાઈડર પ્લાન્ટ

પીસ લીલી

એરેકા પામ

મની પ્લાન્ટ

આ છોડ ઘરની હવામાં રહેલા ઝેરી તત્ત્વો દૂર કરી કુદરતી રીતે પ્યૂર બનાવી આપે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.