જો તમે રાત્રે વધેલો લોટ ફ્રીજમાં રાખો છો, તો તેમાં હાનિકારક બેક્ટેરિયા વિકસી શકે છે, જે પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે.