આવતીકાલથી શારદીય નવરાત્રિના ઉપવાસ શરૂ થઈ રહ્યા છે, ત્યારે ઘણા લોકોને કસરત કરવી કે નહીં તે અંગે મૂંઝવણ હોય છે.