ઉનાળામાં AC વિના આ ટિપ્સથી રાખો નેચરલી ઘરને કૂલ

Published by: gujarati.abplive.com

સવારે અને સાંજે બારીઓ ખોલી હવા આવવા દો.

Published by: gujarati.abplive.com

બપોરે પડદા બંધ રાખવાથી ગરમી ઓછી થાય છે.

Published by: gujarati.abplive.com

ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવાથી ઠંડક મળે છે.

Published by: gujarati.abplive.com

હળવા રંગના પડદા અને ચાદરનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

પંખાની સામે બરફ રાખવાથી ઠંડી હવા મળે છે

Published by: gujarati.abplive.com

અનાવશ્યક લાઇટ્સ અને ઇલેક્ટ્રોનિક્સ બંધ રાખો.

Published by: gujarati.abplive.com

કોટનના કપડા અને કવરનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

ઘરની છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થાય છે.

Published by: gujarati.abplive.com

ઘરમાં કુદરતી હવા ફરતી રહે તે જરૂરી છે

Published by: gujarati.abplive.com