કેરોટિન હેર ટ્રીટમેન્ટથી કિડનીની થાય છે ડેમેજ?



કેરોટિન હેર ટ્રીટમેન્ટ લેનાર સાવધાન



હેરની બ્યુટી માટે મહિલાઓ કેરોટિન કરાવે છે.



તેનાથી હેર સ્ટ્રેટ અને ખૂબસૂરત બને છે.



કેરોટિનની પ્રોડકટમાં એવો પદાર્થ છે.



જે કિડનીને ડેમેજ કરી શકે છે.



કેરોટિનની પ્રોડક્ટસમાં ગ્લાઇઓક્સિલિક એસિડ છે.



તેનાથી કિડની એન્જરીનું જોખમ વધે છે.



તેમાં ગ્લાઇકોલિક એસિડની માત્રા વધુ હોય છે.