ફિટ રહેવા માટે અનેક લોકો જિમમાં કસરત કરે છે

આ સ્થિતિમાં જાણીએ કેટલા કલાક જિમમાં કસરત કરવી જોઈએ

જિમમાં એક્સરસાઇજ 1 થી દોઢ કલાક સુધી કરવી જોઈએ



જિમમાં તમે કેટલા સમય સુધી એક્સરસાઇઝ કરો છો



તે તમારી ઉંમર અને એક્સરસાઇઝ પર પણ નિર્ભર કરે છે



જિમ કરતા પહેલા તમારે ક્વોલિફાયડ ઇન્સ્ટ્રક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ



ક્વોલિફાયડ ઇન્સ્ટ્રક્ટર તમને તમારી ઉંમરના હિસાબે એક્સરસાઇઝ કરાવશે



અનેક વખત લોકો ખોટી રીતે એક્સરસાઇઝ કરે છે



જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે



વધારે સમય કે હેવી એક્સરસાઇઝ કરવાથી પણ સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે