Tips: મીઠા લીમડાને ઘરમાં ફ્રીજ વિના આ 5 રીતે કરો સ્ટૉર



મીઠા લીમડાના પાનને કરી પત્તા પણ કહેવામાં આવે છે



રોજિંદા ખાનપાનમાં-ભોજનમાં મીઠા લીમડાનો યૂઝ થાય છે



મીઠા લીમડાને ફ્રીજ વિના ઘરમાં સાચવવાની આ છે રીતો



1. મીઠા લીમડાના પાન પર તેલનો ઉપયોગ કરી સ્ટૉર કરો



2. મીઠા લીમડાના પાનનો પાઉડર બનાવીને રાખી શકાય છે



3. મીઠા લીમડાના પાનને તડકામાં સૂકવીને સાચવી શકાય છે



4. મીઠા લીમડાને ટિશ્યૂ પેપર કે એરટાઈટ કન્ટેનરમાં સ્ટૉર કરો



all photos@social media