કેમિકલવાળી મહેંદીના નુકસાન જાણો

હાલ લગ્નસરાની સિઝન ચાલે છે

લગ્નમાં મહેંદી મહત્વનો ભાગ છે

ઘાટો રંગ લાવવા કેમિકલ ઉમેરાય છે

જો કે આવી મહેંદી નુકસાન કરે છે

આવી મહેંદીથી ખંજવાળ આવે છે

કેમિકલવાળી મહેંદીથી બળતરા થાય છે

કેમિકલવાળી મહેંદી નુકસાન કરે છે

હાથ પર છાલા નીકળી શકે છે

આવી મહેંદીથી સ્કિન ડ્રાઇ થઇ જાય છે

કેમિકલયુકત મહેંદીથી સ્કિન ઇન્ફેકશન થઇ શકે છે

મહેંદી હટાવીને સરસોનો તેલ લગાવી દો