પિમ્પલ થવાના મુખ્ય કારણો જાણો

પિમ્પલ થયા બાદ ક્યારેય આ ભૂલ ન કરો

Published by: gujarati.abplive.com

ખીલ થયા બાદ તેને ફોડવાની ભૂલ ન કરો

આવું કરવાથી ખીલ વધુ થઇ શકે છે.

વારંવાર ખીલને ટચ કરવાનું ટાળો

હાથના કિટાણુથી ખીલ મોટું થઇ જશે

ખીલ હોય તો સ્કર્બ કરવાનું ટાળો

ઓઇલ સ્કિનવાળાએ ફેસને વોશ કરવો

તાપમાં જતાં પહેલા સનસ્ક્રિન લગાવો

સ્કિન ટાઇપ મુજબ ફેસવોશ યુઝ કરો

શક્ય હોય તેટલો મેકઅપ ઓછો કરો