એક્સપાયરી ટેબલેટ ફેંકતા પહેલા, જાણો આ ઉપયોગ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્સપાયરી ટેબલેટનું સેવન ક્યારેય ન કરવું.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેટલીક ટેબલેટનો ઉપયોગ માત્ર સફાઈ માટે થઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કપડાંના હળવા ડાઘ દૂર કરવામાં મદદ મળી શકે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સફેદ કપડાંની ચમક વધારવા ઉપયોગી બની શકે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડાઘવાળા ભાગ પર ટેબલેટનો ભૂકો પલાળીને ઘસો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ત્યારબાદ સામાન્ય ડિટર્જન્ટથી ધોઈ લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નાજુક અથવા રંગીન કપડાં પર પહેલાં ટેસ્ટ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દરેક પ્રકારની દવા સફાઈ માટે યોગ્ય નથી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આવા ઉપાયો અપનાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ