પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે રાત્રે દૂધ પીવું નહીં



લીવરની સમસ્યા હોય તેમણે પણ રાત્રે દૂધ પીવાથી બચવું



જે લોકોને કફની ફરિયાદ હોય તેમણે પણ રાત્રે દૂધ પીવું નહીં



દૂધમાં અનેક પોષક તત્વ હોય છે



પરંતુ કેટલાક લોકો માટે નુકસાનકારક બની શકે છે



કેટલાક લોકો રાત્રે સુતા પહેલા દૂધ પીવે છે



જો કોઈ આરોગ્યની સમસ્યા હોય તો પહેલા ડૉક્ટરની સલાહ લો



સામાન્ય વ્યક્તિ કોઈપણ સમયે દૂધનું સેવન કરી શકે છે



રાત્રે દૂધ પીવાથી સ્ટ્રેટથી રાહત મળે છે અને ઊંઘ સારી આવે છે



દૂધ સાથે ખજૂરનું સેવન પણ તમને ઘણા લાભ આપે છે