ચોમાસામાં લોકો મકાઈ ખાવાનું પસંદ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શહેર હોય કે ગામડું, મકાઈને મોટા ભાગના લોકો પસંદ કરે છે

મકાઈને હાર્ટના દર્દી માટે સારી માનવામાં આવે છે

કેટલાક લોકે તેને બાફીને ખાય છે તો અમુકને શેકીને ખાવાનું પસંદ કરે છે

ઘણા લોકો અલગ અલગ સ્નેક્સમાં મકાઇ મિક્સ કરીને ખાય છે

બાફેલી મકાઈમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને ઝિંક મળે છે

બાફેલી મકાઈમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને ઝિંક મળે છે

શેકેલી મકાઈ ખાવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે

વજન ઘટાડાવા માટે બાફેલી મકાઈનું સેવન કરી શકો છો

શકેલી મકાઈ ન માત્ર હેલ્ધી હોય છે પરંતુ તે ઘણી પૌષ્ટિક પણ હોય છે