અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે



અંજીરને કાચું અને પાકુ બંને રીતે ખાઈ શકાય છે



અંજીરમાં અનેક પોષક તત્વો મળી આવે છે



જે આપણી બોડી માટે અનેક રીતે ફાયદાકારક છે



અંજીરમાં વિટામિન એ, સી, ઈ, કે, બી 6 જેવા અનેક વિટામિન મળે છે



આ વિટામિન આપણી બોડી માટે અનેક રીતે જરૂરી હોય છે



અંજીરમાં રહેલા ફાઈબર વજન ઘટાડવામાં મદદ કરે છે



અંજીરમાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો પણ મળે છે



આ તત્વ શરીરમાં ઓવરઓવલ હેલ્થ માટે જરૂરી હોય છે



અંજીરના સેવનથી હાર્ટ હેલ્થ પણ સારું રહે છે