સૂકો મેવો તમારી દ્રષ્ટિ માટે ખૂબ ફાયદાકારક હોય છે



તેમાં અનેક પોષક તત્વો હોય છે, જે આંખોના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે



બદામમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે



આ વિટામિન આંખોના સેલ્સને ઓક્સોડેટિવ ડેમેજથી બચાવવામાં મદદ કરે છે



ઉંમર વધવાની સાથે દ્રષ્ટિની સમસ્યાનો ખતરો ઓછો હોય છે



અખરોટમાં ઓમેગા-2 ફેટી એસિડ હોય છે, જે આંખમાં સોજાને ઓછો કરે છે



આંખોમાં રક્તનો પ્રવાહ સુધરે છે



કિશમિશમાં વિટામિન એ, બીટા-કેરાટીન અને એન્ટીઓક્સિડેંટસ હોય છે, જે રેટિનાને સ્વસ્થ રાખે છે



અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે આંખની માંસપેશીને મજબૂત બનાવે છે



કાજુમાં ઝિંક અને એન્ટીઓક્સિડેંટ્સ હોય છે