ઉનાળામાં ઘણા લોકો સ્વિમિંગ પુલમાં જાય છે



સ્વિમિંગ પુલના પાણીમાં અનેક બેક્ટેરિયા હોય છે



સ્વિમિંગ પુલના પાણીને બેક્ટેરિયા ફ્રી રાખવા માટે પુલના પાણીમાં ક્લોરિન મેળવવામાં આવે છે



જે વાળને નુકસાન પહોંચાડી શકે છે



જેનાથી અનેક હેર પ્રોબ્લેમ થઈ શકે છે



સ્કીન માટે પણ સ્વિમિંગ પુલનુ પાણી ઠીક નથી હોતું



આ સ્થિતિમાં સ્વિમિંગ પુલમાં જતા પહેલા આ કામ કરો



સ્વિમિંગ પુલમાંથી આવ્યા બાદ સાદા પાણીથી સારી રીતે સ્નાન કરો



શરીરને હાઈડ્રેટેડ રાખો



સ્કીન પર વિટામિન ઈ અને સીથી ભરપૂર મોઈશ્ચરાઈઝર જરૂર લગાવો