આદું હંમેશાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે થે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પાચન તંત્રને ઠીક રાખવાની સાથે તે ખાંસીમાં પણ અસરદાર છે

આદુમાં મળી આવતા યૌગિક પદાર્થ શરદી, ઉધરસમાં ફાયદો કરે છે

આદુમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટી ઈન્ફ્લેમેંટરી ગુણ હોય છે

પરંતુ સવાલ થાય છે ખાંસીમાં કાચું આદુ ખાવું જોઈએ કે શેકેલું

આજે અમે તમને આ સવાલનો જવાબ આપીએ છીએ

ખાંસીમાં વધારે કાચા આદુનો ઉપયોગ કરીએ છીએ

કાચું આદું ખાવાથી ગળામાં થતી ખિચખિચથી પણ રાહત મળે છે

જે ગળામાં થતી એલર્જીને અસરને ધીમી કરે છે

જ્યારે શેકેલું આદું પેટની સમસ્યા માટે ઉપયોગી થાય છે