આવો જાણીએ મેદસ્વિતા કિડની પર શું અસર કરે છે

મેદસ્વિતાના કારણે શરીરનું વજન વધી જાય છે

આ કારણે કિડનીને વધારે મહેનત કરવી પડે છે

તેનાથી કિડનીમાં ફિલ્ટ્રેશન વધી જાય છે

સોજો અને ઓક્સીડેટિવ વધવાથી કિડનીમાં પથરી બની શકે છે

વધારે કેલરીવાળો ખોરાક પણ કિડની સ્ટોનની સંભાવના વધારી શકે છે

મેદસ્વિતા વધારે હોવાના કારણે પેશાબમાં પ્રોટીન નીકળવા લાગે છે

આ કારણે નેફ્રોન ફંકશન નબળું થઈ જાય છે

તેનાથી બ્લડ પ્રેશર અને કિડીનીની બીમારી વધવા લાગે છે

મોટાપાથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર પણ થાય છે, જે કિડની પર અસર કરે છે

Thanks for Reading. UP NEXT

શું ગેસના ચૂલા પર રોટલી શેકવાથી કેન્સર થાય છે?

View next story