ઘણા લોકો મસાલાદાર ખાવાના શોખીન હોય છે



તીખું ખાધા બાદ અનેક લોકોની આંખમાંથી આંસુ નીકળે છે



આવો જાણીએ તેનું કારણ



જે પ્લાન્ટ જીનસ કેપ્સિકમ ફેમિલીના હોય છે



જેમાં કેપ્સિઅસન નામનું એક કેમિકલ હોય છે



આ કેમિકલ દરેક તીખા મસાલામાં મળી આવે છે



કેપ્સિઅસનના કારણે નાકમાંથી પાણી વહેવા લાગે છે



જીભ અને આંખમાં બળતરા થવા લાગે છે



આંખમાં બળતરા થવાના કારણે આંસુ આવી જાય છે



ક્યારેક ક્યારેક કાનમાં બળતરા મહેસૂસ થાય છે



Thanks for Reading. UP NEXT

વેજીટેરિયન હોવાના આ છે ગજબ ફાયદા

View next story