ઉનાળામાં કોલ્ડ્ર ડ્રિંક્સ પીવાનું પ્રમાણ વધી જાય છે.



કોલ્ડ ડ્રિંક પીવાથી શરીરમાં અનેક અંગ પ્રભાવિત થાય છે



પરંતુ શું તેમ જાણો છે કોલ્ડ ડ્રિંક કેમ ન પીવું જોઈએ?



કોલ્ડ ડ્રિંક્સમાં ફ્રૂક્ટોઝ મળી આવે છે



જેના કારણે પેટમાં ચરબી જમા થવા લાગે છે



તેના સેવનથી બ્લડ શુગર વધવા લાગે છે



ડાયાબિટિસ અને હૃદય સંબંધી બીમારી પણ થઈ શકે છે



હાર્ટ એટેક અને દિલની બીજી બીમારીઓ થઈ શકે છે



કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે



જો આવી કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની જરૂર સલાહ લો