શિયાળોનો ઋતુ ત્વચાની સંભાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે શિયાળા દરમિયાન તમારા ચહેરા પર આ તેલની માલિશ કરવાનું ભૂલશો નહીં

આનું કારણ એ છે કે શિયાળામાં ભેજનું સ્તર ઘટે છે જેના કારણે ત્વચા શુષ્ક અને ખેંચાઈ જાય છે

તેથી, રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર તેલની માલિશ કરો

બદામનું તેલ (Almond Oil)

એરંડા તેલ (Castor Oil)

નારિયેળ તેલ(Coconut Oil)

ગુલાબનું તેલ (Rosehip Oil)

ઑલિવ તેલ (Olive Oil)

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.