મુલતાની માટી લગાવવાના સાઇડ ઇફેક્ટ



મુલતાની માટીનો ઉપયોગ સ્કિન કેર માટે થાય છે



જો કે ઓલ ટાઇપ સ્કિન માટે આ નથી



મુલતાની માટી સ્કિનનું ઓઇલ ચૂસી લે છે



જેના કારણે સ્કિન ડ્રાઇ થઇ જાય છે



જો આપની સ્કિન ડ્રાઇ છે તો યુઝ ન કરો



આ માટીથી સ્કિન વધુ ડ્રાઇ થઇ જશે



સ્કિન પર લલાશ આવી જાય છે



મુલતાની માટે ઓઇલી સ્કિન માટે બેસ્ટ છે



મુલતાની માટે ઓઇલી સ્કિન માટે બેસ્ટ છે



ડ્રાઇ સ્કિનમાં આ માટી જલન ઉત્પન કરી શકે છે