ઋતુ પરિવર્તન ઘણીવાર તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે

Published by: gujarati.abplive.com

તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે આ કુદરતી ઉપાયો રામબાણ છે!

દિવસની શરૂઆત ગરમ પાણી અને લીંબુથી કરી શકો છો તેનાથી ઝેરી પદાર્થોને દૂર થશે અને પાચન સુધારવામાં મદદ થશે

દરરોજ સવારે 1-2 ચમચી ગિલોય અથવા આમળાનો રસ ગરમ પાણીમાં પીવાથી શરીરમાં ઉર્જા વધશે

તાજા મોસમી ફળો ખાઓ જેમકે નારંગી, પપૈયા, જામફળ એનામા એન્ટિઅક્સીડેન્ટ અને વિટામિન ભરપૂર માત્રા હોય છે

7થી 8 કલાક પૂરતી ઊંઘ લો. ઊંઘ તમારા શરીરને સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે

દરરોજ સવારે હળવી કસરત અને યોગ કરવાથી તણાવમાં ઘટાડો થાય છે

શિયાળામાં શરીરમને સ્વસ્થ રાખવા માટે ઠંડા અને તેલયુક્ત ખોરાકનું સેવન ટાળો

દિવસમાં દરરોજ 1થી 2 વખત હર્બલ ટીનો વપરાશ કરવો જોઈએ

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.