સંતરાની છાલ સૂકવીને બારીક પાવડર બનાવો

Published by: gujarati.abplive.com

છાલના પાવડરમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ તયાર કરો

આ પેસ્ટ ચેહરા પર લગાવો

આંગળીઓથી ચેહરા પર મસાજ કરો

10 મિનિટ પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો

આ ચેહરાના ત્વચાને ફ્રેશ બનાવે છે

સંતરાની છાલ કુદરતી સ્ક્રબ તરીકે કામ કરે છે

અઠવાડિયામાં 2 વખત નિયમિત ઉપયોગ કરવાથી સારી અસર મળે છે

આ ઉપાય ત્વચાને સાફ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.