એગ સાથે આ ફૂડનું કોમ્બિનેશ ન કરો



ઇંડા વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે.



ઇંડા એક સુપરફૂડ છે



ઇંડા પ્રોટીન, વિટામિન્સનો ખજાનો છે



એગ સાથે ડેરી પ્રોડક્ટસ ન ખાવ



એગ અને ડેરી પ્રોડક્સસમાં પ્રોટીન છે



બંનેમાં વધુ પ્રોટીન હોવાથી ભારે પડે છે.



ઓમેગા-3 જેવા હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે.



ઇંડા સાથે ભૂલથી પણ આ ચીજ ન ખાશો



નારિયેળ તેલની બનાવટ ઇંડા સાથે ન ખાવી



ઇંડા અને લાલ મરચાનું કોમ્બિશન ન કરો