સવારે ઉઠ્યા પછી આપણે બધા સ્કિન કેર રૂટીન ફોલો કરીએ છીએ.



પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતા અગાઉ પણ ત્વચાની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે



સ્કિન એક્સપર્ટ્સનું કહેવું છે કે રાત્રે સૂતા પહેલા પણ સ્કિનનું ધ્યાન આપવું જરૂરી છે.



સ્કિન આખો દિવસ સૂર્યપ્રકાશ અને પ્રદૂષણના સંપર્કમાં રહે છે



રાત્રે આપણું આખું શરીર રિપેર મોડમાં જાય છે. આના કારણે ત્વચા પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક યુવી કિરણોના નુકસાનમાંથી સ્વસ્થ કરવામાં સક્ષમ છે.



રાત્રે સૂતા અગાઉ એ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો જે સેલ ટર્નઓવર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.



તમારું શરીર રાત્રે વધુ કોલેજન ઉત્પન્ન કરે છે આ સ્કિનની ઇલાસ્ટિસિટીમાં જરૂરી છે



આ સ્કિનની કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.



તમે રાત્રે રેટિનોલ જેવા કોલેજન વધારતા ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો છો



ત્વચાની સંભાળ રાખવા માટે બને એટલું પાણી પીઓ.



આ સિવાય કેટલાક વિટામિન્સ પણ ત્વચા માટે જરૂરી છે.



તમારા ડાયટમાં વિટામિન A, B12, C અને Dથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો.



રાત્રે સૂતા પહેલા સ્કિન કેર રૂટીનમાં ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવી ખૂબ જ જરૂરી છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો