ઉલ્ટીની સમસ્યામાં સરળ કારગર ટિપ્સ



ઉલ્ટીનો ઘરેલુ અકસીર ઉપાય



લીંબુનું સેવન પણ અસરકારક છે.



ડીપ બ્રિધિંગથી પણ રાહત મળે છે.



પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવો



મોં લવિંગ રાખીને તેને ચૂસીને રસ ગળે ઉતારો



પુરતી માત્રામાં પાણી પીવો



ઓવર ઇટિંગથી હંમેશા બચો



વરિયાળી અને સાકરનું કરો સેવન