ઓફિસમાં અફેર હવે સામાન્ય બની ગયું છે.

Published by: gujarati.abplive.com
Image Source: freepik

લોકો ઘર કરતાં ઓફિસમાં વધુ સમય વિતાવી રહ્યા છે

Image Source: freepik

જ્યારે કેટલાક લોકો કામને કારણે ઓફિસમાં વધુ સમય વિતાવે છે

Image Source: freepik

તો કેટલાક લોકો અફેરના કારણે ઓફિસમાં વધુ સમય વિતાવે છે

Image Source: freepik

ઓફિસમાં અફેર હવે ફક્ત અમેરિકા, યુકે અને કેનેડા સુધી મર્યાદિત નથી

Image Source: freepik

તે ભારતમાં પણ ખૂબ સામાન્ય બની ગયા છે

Image Source: freepik

એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ ઓફિસ અફેરની સંખ્યામાં મેક્સિકો પ્રથમ ક્રમે છે

Image Source: freepik

ઓફિસમાં અફેર કરવા મામલે ભારત બીજા નંબર પર છે

Image Source: freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Image Source: freepik