મગફળીના ફોતરાં કચરો નથી, પણ અનેક રીતે ઉપયોગી છે.

Published by: gujarati.abplive.com

તેને તડકામાં સૂકવી અને પીસીને પાવડર બનાવી ઉપયોગમાં લેવો.

Published by: gujarati.abplive.com

કુંડાની માટીમાં નાખવાથી ભેજ લાંબો સમય જળવાઈ રહે છે.

Published by: gujarati.abplive.com

તે છોડ માટે ઉત્તમ અને સસ્તું 'ઓર્ગેનિક ખાતર' છે.

Published by: gujarati.abplive.com

રસોડાના ભીના કચરામાં નાખવાથી તેમાંથી દુર્ગંધ આવતી નથી.

Published by: gujarati.abplive.com

દહીં કે મધ સાથે મિક્સ કરી નેચરલ ફેસપેક બનાવી શકાય.

Published by: gujarati.abplive.com

આ પાવડર ચહેરાની ડેડ સ્કિન દૂર કરી ગ્લો લાવે છે.

Published by: gujarati.abplive.com

વાળને મજબૂત અને ચમકદાર બનાવવા હેર પેક તરીકે વાપરો.

Published by: gujarati.abplive.com

ફાટેલી એડીઓ પર તેનો લેપ લગાવવાથી તિરાડો મટી જાય છે.

Published by: gujarati.abplive.com

તેનો ઉપયોગ ઘર સજાવટની ક્રાફ્ટ વસ્તુઓ બનાવવા પણ થાય છે.

Published by: gujarati.abplive.com