બટાકા ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત છે

બટાકા શરીરને ઘણા જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે

બટાકામાં વિટામિન C, પોટેશિયમ, ફાઇબર અને એન્ટીઑકિસિડન્ટ હોય છે

બટાકામાં રહેલા પોષક તત્ત્વ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે

પોટેશિયમથી સમૃદ્ધ બટાકા શરીરમાં વધારું સોડિયમ દૂર કરવામાં મદદ કરે છે

જેના કારણે બ્લડ પ્રેશર કુદરતી રીતે સંતુલિત રહે છે

ફાઇબરની વધુ માત્રા પાચન સુધારવામાં મદદ કરે છે

તેલમાં તળેલા બટાકા અથવા વધારે મસાલામાં બનાવેલા સ્વરૂપો જ વજન વધારવાનું કારણ બને છે

બાફેલા અથવા સ્ટીમ કરેલા બટાકા ભૂખને નિયંત્રિત કરે છે

અને વજન ઘટાડવાની ડાયેટમાં પણ આરામથી સામેલ કરી શકાય છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો