કેસર દુનિયાના સૌથી મોંઘા મસાલાઓ પૈકી એક છે



તેને લાલ સોનું તરીકે પણ ઓળખવામાં આવે છે.



કેસર માત્ર એક મસાલો જ નથી, પરંતુ તેના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે



તે એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે



કેસરમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે



કેસર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં કરે છે



કાશ્મીરી કેસરને વિશ્વના શ્રેષ્ઠ કેસરમાંથી એક ગણવામાં આવે છે



તેનો ભાવ ₹3 લાખ થી ₹5 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે



ઈરાની કેસર ₹1.5 લાખ થી ₹3 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી હોઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે