ચોમાસામાં નળનું પાણી ગંદુ અને જીવાણુયુક્ત હોઈ શકે છે, જે ડાયેરિયા અને ટાઇફોઇડ જેવી બીમારીઓ ફેલાવે છે.