વિન્ટરમાં સ્કિનને સ્મૂધ રાખવા માટે કરો ઉપાય શિયાળામાં સ્કિનની ડ્રાયનેસ દૂર કરવાના 5 નુસખા વિન્ટરમાં આ ટિપ્સથી મેળવો સ્મૂધ સ્કિન યોગર્ટમાં એક ચપટી હળદર મિકસ કરી લગાવો વિટામિન ઇ મોશ્ચરાઇઝનો કરો પ્રયોગ સૂતા પહેલા મોશ્ચરાઇઝર જરૂર લગાવો ઇંડામાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો દૂધ મલાઇથી ચહેરા પર મસાજ કરો ગ્લિસરીન, લીંબુ, ગુલાબજળ મિક્સ કરી લગાવો નારિયેળ તેલ લગાવીને થોડો સમય માલિશ કરો કાચું દૂઘ લગાવીને પણ સ્કિન સ્મૂધ કરી શકાય છે. મધ અને દહીં સ્કિન પર લગાવાથી સ્મૂધ બનશે