ચા પીતા પહેલાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, કારણ કે ચા ડીહાઈડ્રેશન અને એસિડિટી વધારી શકે છે.