ડોલો 650 ટેબલેટના સાઇડઇફેક્ટ



ડોલો 650 ટેબલેટના સાઇડઇફેક્ટ



તાવ, દુખાવો, શરદીમાં આરામ આપે છે



અમેરિકન સંશોધકે જણાવ્યું કે...અમેરિકન સંશોધકે જણાવ્યું કે...



ભારતમાં લોકો કેન્ડીની જેમ ખાય છે



ડોલો સારી દવા છે પણ તેના સાઇડઇફેક્ટ છે



ડોલોથી લિવર ખરાબ થાય છે



કિડની પર પણ ખરાબ અસર કરે છે



પેટમાં દુખાવાનું બ્લડિંગનું કારણ બને છે



ડોક્ટરના માર્ગદર્શન હેઠળ લેવી જોઇએ



1 દિવસમાં 1થી વધુ ન લેવી જોઇએ