કબજિયાત પણ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે.



કબજિયાત થવાના ઘણા કારણો હોઈ શકે છે.



જેમાં સમયસર ખોરાક ન લેવો, પૂરતું પાણી ન પીવું, તળેલો ખોરાક વધુ માત્રામાં ખાવો



કબજિયાતની સમસ્યાથી દૂર રહેવા તમે આહારમાં ફાઈબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.



દરરોજ સવારે આખી રાત પલાળી અંજીર ખાઓ. તે કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે.



ન્યુટ્રિશનિસ્ટના મતે ઘીમાં હેલ્ધી ફેટ હોય છે. તે આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે.



તમે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી ઘી મિક્સ કરીને દરરોજ રાત્રે સૂતા પહેલા પી શકો છો.



આનાથી તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળશે.



ઇસબગુલ તેના રેચક ગુણધર્મો માટે જાણીતું છે.



એક ગ્લાસ પાણીમાં ઇસબગુલ મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.