શિયાળામાં પોતાના સ્વાસ્થ્યને જાળવવું મુશ્કેલ હોઈ શકે છે

Published by: gujarati.abplive.com

ઠંડા હવામાનમાં ઘણીવાર શારીરિક આળસ આવે છે અને ઘરની અંદર રહેવાની ઇચ્છા થાય છે

રોગપ્રતિકારક શક્તિ વધારવા અને આળસને રોકવા માટે સક્રિય રહેવું મહત્વપૂર્ણ છે

સંતુલિત આહાર લો

હાઇડ્રેટેડ રહો

નિયમિત કસરત કરો

વિટામિન D મેળવો

સ્વચ્છતા જાળવો

સકારાત્મક વિચાર કરવો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.