જમ્યા પછી તરત ઊંઘવાથી પાચનતંત્ર પર દબાણ વધે છે

Published by: gujarati.abplive.com

તે ઉપરાંત ખોરાક યોગ્ય રીતે પચતો નથી

આ કારણે ગેસ, એસિડિટી, પેટમાં બળતરા થઈ શકે છે

નિષ્ણાતોના મૂજબ, જમ્યા પછી શરીરને ખોરાક પચાવવા માટે સમય જોઈએ

પરંતુ તરત ઊંઘી જવાથી પાચનની ગતિ ધીમી પડે છે

આનાથી એસિડિટી વધવાની સમસ્યા થઈ શકે છે

લાંબાગાળે તેની અસર તરીકે વજન વધવું, સુસ્તી લાગવી અને ઊંઘની ગુણવત્તા ઘટવા જેવા પરીણામ દેખાઈ શકે છે

જમ્યા પછી ઓછામાં ઓછા 30થી 40 મિનિટ ચાલવું પાચન માટે લાભકારી છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.