Stomach Care: કબજિયાતથી મુક્તિ મેળવવાની 10 સરળ ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1. દરરોજ પૂરતું પાણી પીવાની ટેવ રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. આહારમાં ફાઈબરયુક્ત ખોરાકનો વધારો કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

3. લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાઓ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

4. રોજ સવારે નિયમિત કસરત કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. જમ્યા પછી થોડું ચાલવાનું રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

6. વધારે પડતી ચા-કોફી પીવાનું ટાળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

7. મેંદાની બનેલી વસ્તુઓ ન ખાવી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

8. ફળો અને સલાડ નિયમિત ખાઓ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

9. રાત્રે હળવો ખોરાક લેવો હિતાવહ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ