આ નટસનું સેવન સ્કિનને રાખશે એવરયંગ મગફળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક શિયાળાની ઋતુમાં ખાસ કરીને કરો સેવન મગફળીમાં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે વધતી ઉંમરની અસરને રોકે છે મગફળી મગફળી સૌંદર્ય પણ નિખારે છે મગફળી ત્વચાને મોશ્ચર કરે છે મગફળી કોલેજન ઉત્પાદનને બૂસ્ટ કરે છે મગફળી ત્વચાને યુવી કિરણોના નુકસાનથી બચાવે છે મગફળી એ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે મગફળીનું સેવન સ્કિનને ગ્લોઇંગ બનાવે છે મગફળી સ્કિનને સોફ્ટ બનાવીને પોષવા આપે છે